ENG vs NZ T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, ન્યૂઝીલેન્ડને પ્રથમ ફટકો

T20 World Cup 2026 England vs New Zealand Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે

T20 World Cup 2026 England vs New Zealand Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે

author-image
Ashish Goyal
New Update
England vs New Zealand Live Score | ENG vs NZ Live Score | Live Score England vs New Zealand

England vs New Zealand T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ઇંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા)

T20 World Cup 2026, England vs New Zealand LIVE Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે 7 ઓવરમાં 1 વિકેટે 64 રન બનાવી લીધા છે.  આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

Advertisment

ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ

-ટીમ સીફર્ટ 25 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 35 રને રાશિદની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

-ન્યૂઝીલેન્ડે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટીમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કોલે મેકકોન્ચી, મેટ હેનરી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન.

Advertisment

ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકોબ બેથેલ,  ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, રેહાન અહમદ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ