scorecardresearch

IPL Auction : જાણો આઈપીએલની તમામ 10 ટીમના રિટેન કરેલા ખેલાડીઓ, કઈ ફ્રેન્ચાઇઝી પાસે હરાજી માટે કેટલા રૂપિયા બચ્યા?

IPL Auction : 23 ડિસેમ્બર 2022ના રોજ કોચ્ચીમાં ખેલાડીઓની મિની હરાજી થશે, હાલ ટીમમાં કયા-કયા ખેલાડીઓ છે તેની જાણકારી આપી રહ્યા છીએ

IPL Auction : જાણો આઈપીએલની તમામ 10 ટીમના રિટેન કરેલા ખેલાડીઓ, કઈ ફ્રેન્ચાઇઝી પાસે હરાજી માટે કેટલા રૂપિયા બચ્યા?
રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની (તસવીર – ટ્વિટર)

IPL 2023 Squad of All Teams: આઈપીએલ 2023ને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 23 ડિસેમ્બર 2022ના રોજ કોચ્ચીમાં ખેલાડીઓની મિની હરાજી થશે. આ હરાજીમાં બધી ફ્રેન્ચાઇઝીઓ પોતાનું ટીમ કોમ્બિનેશન પુરું કરશે. IPLની મિની હરાજીમાં કુલ 405 ખેલાડીઓની બોલી લાગશે. જેમાં 273 ભારતીય ખેલાડી છે. જ્યારે 132 વિદેશી ક્રિકેટર્સ છે. ફ્રેન્ચાઇઝીઓએ ઘણા ખેલાડીઓને રિટેન કર્યા હતા. હાલ ટીમમાં કયા-કયા ખેલાડીઓ છે તેની જાણકારી આપી રહ્યા છીએ.

મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)

રોહિત શર્મા (કેપ્ટન), ટીમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ટ્રિસ્ટવન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, અર્જૂન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, ઋત્વિક શૌકીન, જેસન બેહરેનડોર્ફ, આકાશ માધવાલ.

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઇ સુદર્શન, ઋદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવાટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલ્જારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકંડે, જયંત યાદવ, આર સાઇ કિશોર, નૂર અહમદ.

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)

ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, યશ ઢૂલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિક નોર્ખિયા, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, ખલીલ અહમદ, લુંગી એનગિડી, મુશ્તાફિઝુર રહમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવિણ દુબે, વિક્કી ઓસ્તવાલ.

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)

સંજૂ સેમસન (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, જોશ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, કેસી કરિયપ્પા.

આ પણ વાંચો – આઈપીએલની મિની હરાજી LIVE, વાંચો તમામ વિગત

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore)

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઇ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વનિન્દુ હસરંગા, શાહબાઝ અહમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, આકાશ દીપ.

લખનઉ સુપરજાયન્ટ્સ (Lucknow Supergaints)

કેએલ રાહુલ (કેપ્ટન), આયુષ બડોની, કરણ શર્મા, મનન વોહરા, ક્વિન્ટોન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડ્ડા, કાઇલ મેયર્સ, ક્રુણાલ પંડ્યા, આવેશ ખાન, મોહસિન ખાન, માર્ક વુડ, મયંક યાદવ, રવિ બિશ્નોઇ.

કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)

શ્રેયસ ઐયર (કેપ્ટન), નિતીશ રાણા, રહમાનુલ્લા ગુરબાજ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુશન, ઉમેશ યાદવ, ટીમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ.

પંજાબ કિંગ્સ (Punjab Kings)

શિખર ધવન (કેપ્ટન), શાહરુખ ખાન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જિતેશ શર્મા, રાજ બાબા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયદે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કગિસો રબાડા, રાહુલ ચાહર, હરપ્રીત બરાર

ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)

મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઇન અલી, શિવમ દુબે, રાજ્યવર્ધન હૈંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિચેલ સેંટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, મતીશા પાથિરાના, સિમરજીત સિંહ, દીપક ચાહર, પ્રશાંત સોલંકી, મહેશ થીક્ષાના.

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)

અબ્દુલ સમદ, એડેન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જાનસેન, વોશિંગ્ટન સુંદર, ફજલહક ફારુકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક.

ફ્રેન્ચાઇઝી પાસે બચેલા રૂપિયા

સનરાઇઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ રૂપિયા
પંજાબ કિંગ્સ – 32.2 કરોડ રૂપિયા
લખનઉ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ રૂપિયા
મુંબઈ ઇન્ડિયન્સ – 20.55 કરોડ રૂપિયા
ચેન્નઇ સુપરકિંગ્સ – 20.45 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ – 19.45 કરોડ રૂપિયા
ગુજરાત ટાઇટન્સ – 19.25 કરોડ રૂપિયા
રાજસ્થાન રોયલ્સ – 13.2 કરોડ રૂપિયા
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – 8.75 કરોડ રૂપિયા
કોલકાતા નાઇટ રાઇડર્સ – 7.05 કરોડ રૂપિયા

Web Title: Ipl 2023 auction remaining purse and current squad of all teams