IPL 2023,Lucknow Super Giants vs Punjab Kings Score Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 21મી મેચમાં, પંજાબ કિંગ્સ (PBKS) લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો સામનો કરવા મેદાનમાં ઉતરી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તો લખનૌએ પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 08 વિકેટના નુકશાને 159 રન બનાવ્યા. સામે પંજાબની ટીમ જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરી ગઈ અને 19.3 ઓવરમાં 08 વિકેટના નુકશાન સાથે 161 રન બનાવી 02 વિકેટે શાનદાર જીત મેળવી.
લખનૌ – કોણે કેટલા રન બનાવ્યા
કે એલ રાહુલ 56 બોલમાં 74 રન બનાવી આઉટ થયો
કાયલ મેયર્સ 23 બોલમાં 29 રન બનાવી આઉટ થયો
દીપક હુડા 03 બોલમાં 02 રન બનાવી આઉટ થયો
કૃણાલ પંડ્યા 17 બોલમાં 18 રન બનાવી આઉટ થયો
નિકોલસ પૂરન એક પણ રન બનાવ્યા વગર જ આઉટ થયો
માર્કસ સ્ટોઈનીસ 11 બોલમાં 15 રન બનાવી આઉટ થયો
આયુષ બદોની 06 બોલમાં 05 રન બનાવી અણનમ રહ્યો હતો
ક્રિષ્ણપ્પા ગૌતમ 02 બોલમાં 01 રન બનાવી આઉટ
યુદ્ધવીર સિંહ ચરક એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો
રવિ બિશ્નોઈ 01 બોલમાં 03 રન બનાવી અણનમ રહ્યો
પંજાબ – કોણે કેટલી વિકેટ લીધી
મેથ્યુ શોર્ટે 02 ઓવરમાં 10 રન આપી એક પણ વિકેટ ના લીધી
અર્શદીપ સિંહે 03 ઓવરમાં 22 રન આપી 01 વિકેટ લીધી
કાગીસો રબાડા 04 ઓવરમાં 34 રન આપી 02 વિકેટ લીધી
સેમ કરણે 04 ઓવરમાં 31 રન આપી 03 વિકેટ લીધી
હરપ્રીત બ્રાર 02 ઓવરમાં 10 રન આપી 01 વિકેટ લીધી
સિકંદર રઝાએ 02 ઓવરમા 19 રન આપી 01 વિકેટ લીધી
રાહુલ ચાહર 03 ઓવરમાં 28 રન આપી એક પણ વિકેટ ના લીધી
પંજાબ – કોણે કેટલા રન બનાવ્યા
અથર્વ તાયડે 03 બોલમાં એક પણ રન બનાવ્યા વગર આઉટ
પ્રભસિમરન સિંહ 04 બોલમાં 04 રન બનાવી આઉટ
મેથ્યુ શોર્ટ 22 બોલમાં 34 રન બનાવી આઉટ
હરપ્રીત સિંહ ભાટિયા 22 બોલમાં 22 રન બનાવી આઉટ
સિકંદર રાઝા 41 બોલમાં 57 રન બનાવી આઉટ
સેમ કરણ 06 બોલમાં 06 રન બનાવી આઉટ
જીતેશ શર્મા 04 બોલમાં 02 રન બનાવી આઉટ
શાહરૂખ ખાન 10 બોલમાં 23 રન બનાવી નોટ આઉટ રહ્યો
હરપ્રીત બ્રાર 04 બોલમાં 06 રન બનાવી આઉટ
કાગીસો રબાડાએ એક પણ રન ન બનાવ્યો
લખનૌ – કોણે કેટલી વિકેટ લીધી
યુદ્ધવીર સિંહ ચરકે 03 ઓવરમાં 19 રન આપી 02 વિકેટ લીધી
અવેશ ખાન 03 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી
માર્ક વુડ 04 ઓવરમાં 35 રન આપી 02 વિકેટ લીધી
ક્રિષ્નપ્પા ગૌતમ 04 ઓવરમાં 31 રન આપી 01 વિકેટ લીધી
કૃણાલ પંડ્યા 03 ઓવરમાં 32 રન આપી 01 વિકેટ લીધી
રવિ બિશ્નોઈ 2.3 ઓવરમાં 18 રન આપી 02 વિકેટ લીધી
કેપ્ટન શિખર ધવન ઈજાના કારણે પ્લેઈંગ 11માંથી બહાર હતો. સેમ કરનને કેપ્ટનશિપની જવાબદારી મળી હતી. પંજાબ કિંગ્સે આ મેચમાં પુનરાગમન કર્યું છે, જ્યારે લખનૌની ટીમ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી. પંજાબ તેની છેલ્લી મેચમાં ગુજરાત સામે 6 વિકેટથી હારી ગયું હતું, જ્યારે લખનૌએ તેની છેલ્લી મેચ આરસીબી સામે એક વિકેટથી જીતી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, માર્ક વુડ, રવિ બિશ્નોઈ.
આ પણ વાંચો – IPL 2023 – RCB vs DC : દિલ્હી કેપિટલ્સની હાર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 23 રને જીત
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન
અથર્વ તાયડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, સિકંદર રઝા, સેમ કરણ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.