IPL Auction 2026: કેમેરોન ગ્રીન, વેંકટેશથી રવિ બિશ્નોઈ સુધી; આ છે ₹2 કરોડના બેઝ પ્રાઈસવાળા સોલ્ડ અને અનસોલ્ડ ખેલાડીઓ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) ની હરાજી માટે ₹2 કરોડના બેઝ પ્રાઈસ સાથે ચાલીસ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ ખેલાડીઓમાંથી ફક્ત બે જ ભારતના છે:

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) ની હરાજી માટે ₹2 કરોડના બેઝ પ્રાઈસ સાથે ચાલીસ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ ખેલાડીઓમાંથી ફક્ત બે જ ભારતના છે:

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
IPL Auction 2026 Sold and unsold players

IPL Auction 2026 ખેલાડીઓની યાદી: IPL Auction 2026 ખેલાડીઓની યાદી2કરોડ બેઝ પ્રાઈસ. (તસવીર: IPL)

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) ની હરાજી માટે ₹2 કરોડના બેઝ પ્રાઈસ સાથે ચાલીસ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ ખેલાડીઓમાંથી ફક્ત બે જ ભારતના છે: વેંકટેશ ઐયર અને રવિ બિશ્નોઈ. વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. રવિ બિશ્નોઈને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન અને જેક ફ્રેઝર-મેકગર્ક, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર અને ગેરાલ્ડ કોટઝી અને ઇંગ્લેન્ડના બેન ડકેટ અને જેમી સ્મિથનો સમાવેશ થાય છે.

Advertisment

નીચે ₹2 કરોડમાં નોંધણી કરાવનારા ખેલાડીઓની યાદી છે. અહીં તમને તેમની કિંમત અને તેઓ કઈ ટીમ માટે રમશે તેની સંપૂર્ણ માહિતી મળશે.

ખેલાડીટીમકઈ ટીમે ખરીદ્યાકિંમત
1ડેવોન કોનવેન્યૂઝીલેન્ડઅનસોલ્ડ
2જેક ફ્રેઝર-મેકગુર્કઓસ્ટ્રેલિયાઅનસોલ્ડ
3કેમેરોન ગ્રીનઓસ્ટ્રેલિયાકોલકાતા નાઈટ રાઈડર્સ૨.૨૫ કરોડ
4ડેવિડ મિલરદક્ષિણ આફ્રિકાદિલ્હી કેપિટલ્સ2 કરોડ
5ગુસ એટકિન્સનઇંગ્લેન્ડ
6વાનિન્દુ હસારંગાશ્રીલંકા2 કરોડ
7વેંકટેશ ઐયરભારત7 કરોડ
8લિયમ લિવિંગસ્ટોનઇંગ્લેન્ડસનરાઈઝર્સ હૈદરાબાદ13 કરોડ
9રચિન રવિન્દ્રન્યૂઝીલેન્ડકોલકાતા નાઈટ રાઈડર્સ2 કરોડ
10ફિન એલનઇંગ્લેન્ડકોલકાતા નાઈટ રાઈડર્સ2 કરોડ
11બેન ડકેટઇંગ્લેન્ડદિલ્હી કેપિટલ્સ2 કરોડ
12જેમી સ્મિથઇંગ્લેન્ડઅનસોલ્ડ
13ગેરાલ્ડ કોએત્ઝીદક્ષિણ આફ્રિકાઅનસોલ્ડ
14જેકબ ડફીન્યૂઝીલેન્ડઅનસોલ્ડ
15મેટ હેનરીન્યૂઝીલેન્ડચેન્નાઈ સુપર કિંગ્સ2 કરોડ
16એનરિચ નોર્ચિયાદક્ષિણ આફ્રિકાલખનઉ સુપર જાયન્ટ્સ2 કરોડ
17મથિશા પથિરાનાશ્રીલંકાકોલકાતા નાઈટ રાઈડર્સ૧૮ કરોડ
18રવિ બિશ્નોઈભારતરાજસ્થાન રોયલ્સ7.20 કરોડ
19અકિલ હુસૈનવેસ્ટ ઇન્ડિઝચેન્નાઈ સુપર કિંગ્સ2 કરોડ
20મુજીબ રહેમાનઅફઘાનિસ્તાનઅનસોલ્ડ
21મહેશ તીક્ષ્ણાશ્રીલંકાઅનસોલ્ડ
22સ્ટીવ સ્મિથઓસ્ટ્રેલિયા
23સીન એબોટઓસ્ટ્રેલિયાઅનસોલ્ડ
24માઇકલ બ્રેસવેલન્યૂઝીલેન્ડઅનસોલ્ડ
25જેસન હોલ્ડરવેસ્ટ ઇન્ડિઝગુજરાત ટાઇટન્સ7 કરોડ
26ડેરિલ મિશેલન્યૂઝીલેન્ડઅનસોલ્ડ
27ટોમ બેન્ટનઇંગ્લેન્ડઅનસોલ્ડ
28શાઈ હોપવેસ્ટ ઇન્ડિઝ
29જોશ ઇંગ્લિસઓસ્ટ્રેલિયાઅનસોલ્ડ
30કાયલ જેમિસનન્યૂઝીલેન્ડઅનસોલ્ડ
31એડમ મિલ્નેન્યૂઝીલેન્ડ
32લુંગી એનગિડીદક્ષિણ આફ્રિકાઅનસોલ્ડ
33વિલિયમ ઓ'રોર્કન્યૂઝીલેન્ડ
34મુસ્તફિઝુર રહેમાનબાંગ્લાદેશકોલકાતા નાઈટ રાઈડર્સ9.20 કરોડ
35કૂપર કોનોલીઓસ્ટ્રેલિયાપંજાબ કિંગ્સ3 કરોડ
36ટોમ કુરેનઇંગ્લેન્ડ
37ડેનિયલ લોરેન્સઇંગ્લેન્ડઅનસોલ્ડ
38અલ્ઝારી જોસેફવેસ્ટ ઇન્ડિઝઅનસોલ્ડ
39નવીન-ઉલ-હકઅફઘાનિસ્તાન
40લિયામ ડોસનઇંગ્લેન્ડ
આઈપીએલ 2026 આઈપીએલ હરાજી ક્રિકેટ IPL