NZ vs SA T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, માર્કરામ, જેન્સન ઝળક્યા, દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય

T20 World Cup 2026 New Zealand vs South Africa Score : માર્કો જેન્સનની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) બાદ એડન માર્કરામના અણનમ 86 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટી 20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો

T20 World Cup 2026 New Zealand vs South Africa Score : માર્કો જેન્સનની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) બાદ એડન માર્કરામના અણનમ 86 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટી 20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
New Update
New Zealand vs South Africa Live Score

New Zealand vs South Africa T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ન્યૂઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા મેચ અપડેટ્સ

T20 World Cup 2026, New Zealand vs South Africa LIVE Cricket Score Updates : માર્કો જેન્સનની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) બાદ એડન માર્કરામના અણનમ 86 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટી 20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. 

Advertisment

દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ

-ડેવિડ મિલરના 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 24 રન.

-એડન માર્કરામના 44 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 86 રન.

-ડેવાલ્ડ બ્રેવિસ 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે રચિન રવિન્દ્રની ઓવરમાં કેચ આઉટ.

-રેયાન રિકલ્ટન 11 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 21 રને નિશમની ઓવરમાં આઉટ.

-દક્ષિણ આફ્રિકાએ 7.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ડી કોક 14 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 20 રને લોકી ફર્ગ્યુશનની ઓવરમાં બોલ્ડ થયો.

Advertisment

-એડન માર્કરામની 19 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી.

ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ

-ન્યૂઝીલેન્ડ તરફથી મોર્કો જેન્સને સૌથી વધારે 4 વિકેટ ઝડપી.

-જીમી નિશમમાં 15 બોલમાં 3 ફોર સાથે અણનમ 23 રન.

-મિચેલ સેન્ટનર 10 બોલમાં 4 રને બોશની ઓવરમાં કેચ આઉટ.

-ડેરિલ મિચેલ 24 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 32 રને એનગિડીનો શિકાર બન્યો.

-માર્ક ચેપમેન 26 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 48 રને જેન્સનની ઓવરમાં કેચ આઉટ.

-ન્યૂઝીલેન્ડે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ગ્લેન ફિલિપ્સ 3 બોલમાં 1 રને કેશવ મહારાજની ઓવરમાં બોલ્ડ.

-ફિન એલન 17 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 31 રને આઉટ.

-રચિન રવિન્દ્ર 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 13 રને જાન્સેનનો શિકાર બન્યો.

-ટીમ સીફર્ટ 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 13 રને જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.

-ન્યૂઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ રેકોર્ડ, જાણો કઇ ટીમનો છે દબદબો

બન્ને ટીમો આ પ્રમાણે છે

ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટીમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, જીમી નિશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.

દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કાગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી.

T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ