PAK vs NAM T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, નામિબિયા સામે પાકિસ્તાનનો વિજય, સુપર 8 માં પ્રવેશ

T20 World Cup 2026 Pakistan vs Namibia Score : ટી 20 વર્લ્ડ કપ 2026, સાહિબજાદા ફરહાનના 58 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 100 રન. પાકિસ્તાનનો નામિબિયા સામે 102 રને વિજય.

T20 World Cup 2026 Pakistan vs Namibia Score : ટી 20 વર્લ્ડ કપ 2026, સાહિબજાદા ફરહાનના 58 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 100 રન. પાકિસ્તાનનો નામિબિયા સામે 102 રને વિજય.

author-image
Ashish Goyal
New Update
Pakistan vs Namibia Live Score | PAK vs NAM Live Score | Live Score Pakistan vs Namibia

Pakistan vs Namibia T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, પાકિસ્તાન વિ નામિબિયા મેચ અપડેટ્સ

T20 World Cup 2026, Pakistan vs Namibia Cricket Score Updates : સાહિબજાદા ફરહાનની અણનમ સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ટી 20 વર્લ્ડ કપ 2026માં નામિબિયા સામે 102 રને વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં 3 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં નામિબિયા 17.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.આ જીત સાથે પાકિસ્તાને સુપર 8 માં પ્રવેશ કરી લીધો છે. 

Advertisment

નામિબિયા ઇનિંગ્સ

-પાકિસ્તાન તરફથી ઉસ્માન તારીકે 4 વિકેટ અને શાદાબ ખાને 3 વિકેટ ઝડપી.

-બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ 2 બોલમાં 1 રન બનાવી ઉસ્માન તારીકની ઓવરમાં બોલ્ડ થયો.

-જેજે સ્મિત 13 બોલમાં 9 રને ઉસ્માન તારીકની ઓવરમાં કેચ આઉટ.

-એલેક્ઝાન્ડર બુસિંગ-વોલ્શેન્ક 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 20 રને શાદાબ ખાનની ઓવરમાં આઉટ. 

-ગેરહાર્ડ ઇરાસ્મસ 6 બોલમાં 1 ફોર સાથે 7 રને શાદાબ ખાનનો શિકાર બન્યો.

-લોરેન સ્ટીનકેમ્પ 22 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 23 રને નવાઝની ઓવરમાં કેચ આઉટ થયો.

Advertisment

-જેન નિકોલ લોફ્ટી-ઈટોન 5 બોલમાં 1 ફોર સાથે 5 રને રન આઉટ થયો.

-જેન ફ્રાયલિંક 11 બોલમાં 1 ફોર સાથે 9 રને સલમાન મિર્ઝાની ઓવરમાં ઓવરમાં બોલ્ડ થયો.

પાકિસ્તાન ઇનિંગ્સ

-સાહિબજાદા ફરહાનના 58 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 100 રન.

-શાદાબ ખાનના 22 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 36 રન.

-સાહિબજાદા ફરહાને 57 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે સદી ફટકારી.

-ખ્વાજા નફય 5 બોલમાં 1 ફોર સાથે 5 રને કેચ આઉટ થયો.

-સલમાન આગા 23 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 38 રને બ્રાસેલનો શિકાર બન્યો.

-પાકિસ્તાને 11.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સાહિબજાદા ફરહાને 37 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-સૈમ અયુબ 12 બોલમાં 2 ફોર સાથે 14 રને બ્રાસેલની ઓવરમાં કેચ આઉટ થયો.

- નામિબિયા સામે  પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો - અદિતિ હુંડિયા કોણ છે? ભારતીય ક્રિકેટર ઇશાન કિશન સાથે જોડાઇ રહ્યું છે નામ

બન્ને ટીમો આ પ્રમાણે છે

પાકિસ્તાન : સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન, શાદાબ ખાન, ખ્વાજા નફય,  મોહમ્મદ નવાઝ, સલમાન મિર્ઝા, ફહીમ અશરફ, ઉસ્માન તારીક.

નામિબિયા : લોરેન સ્ટીનકેમ્પ, જેન ફ્રાયલિંક, જેન નિકોલ લોફ્ટી-ઈટોન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), એલેક્ઝાન્ડર બુસિંગ-વોલ્શેન્ક, જેજે સ્મિત, ઝેન ગ્રીન, રુબેન ટ્રમ્પેલમેન, વિલેમ માયબર્ગ, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, જેક બ્રાસેલ.

નામિબિયા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ