PAK vs SL T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, શ્રીલંકાને પ્રથમ ફટકો

T20 World Cup 2026 Pakistan vs Sri Lanka Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં  પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 212 રન બનાવી લીધા છે. શ્રીલંકાને જીતવા માટે 213 રનનો પડકાર મળ્યો છે. સાહિબજાદા ફરહાનના 60 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે 100 રન.

T20 World Cup 2026 Pakistan vs Sri Lanka Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં  પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 212 રન બનાવી લીધા છે. શ્રીલંકાને જીતવા માટે 213 રનનો પડકાર મળ્યો છે. સાહિબજાદા ફરહાનના 60 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે 100 રન.

author-image
Ashish Goyal
New Update
Pakistan vs Sri Lanka Live Score | PAK vs SL Live Score | Live Score Pakistan vs Sri Lanka

Pakistan vs Sri Lanka T20 World Cup 2026 LIVE Score Updates: ટી 20 વર્લ્ડ કપ 2026, શ્રીલંકા વિ પાકિસ્તાન મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા)

T20 World Cup 2026, Pakistan vs Sri Lanka LIVE Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં પાકિસ્તાને આપેલા 213 રનના પડકાર સામે શ્રીલંકાએ 3 ઓવરમાં 1 વિકેટે 25 રન બનાવી લીધા છે. આ મેચ કેન્ડીના પલ્લીકેલે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

Advertisment

શ્રીલંકા ઇનિંગ્સ

-પથુમ નિશાંકા 7 બોલમાં 3 રને નશીમ શાહની ઓવરમાં કેચ આઉટ થયો.

પાકિસ્તાન ઇનિંગ્સ

-શ્રીલંકાના મદુશંકાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-શાહિન આફ્રિદી 2 રને એલબી આઉટ.

-સાહિબજાદા ફરહાન 60 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે 100 રને મદુશંકાની ઓવરમાં કેચ આઉટ થયો.

-પાકિસ્તાને 18.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-સાહિબજાદા ફરહાને 59 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે સદી ફટકારી.

-મોહમ્મદ નવાઝ અને સલમાન આગા ખાતું ખોલાયા વિના શનાકાનો શિકાર બન્યા.

-ખ્વાજા નફાય 3 બોલમાં 2 રને મદુશંકાની ઓવરમાં કેચ આઉટ.

-ફખર ઝમાન 42 બોલમાં 9 ફોર અને 4 સિક્સર સાથે 84 રને ચમીરાની ઓવરમાં બોલ્ડ થયો.

-ફખર ઝમાને 27 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-પાકિસ્તાને 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સાહિબજાદા ફરહાને 32 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-પાકિસ્તાને 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

શ્રીલંકા : પથુમ નિસાંકા, કામિલ મિશારા, ચરિથ અસલંકા, પવન રથનાયકે, દાસુન શનાકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, જાનીથ લિયાંગે, દુનિથ વેલાવાગે, દુષ્મંથા ચમીરા, મહેશ તિક્ષાના, દિલશાન મદુશંકા.

પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), ખ્વાજા નફાય, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહિન આફ્રિદી, નસીમ શાહ, અબરાર અહમદ, ઉસ્માન તારીક.

સ્પોર્ટ્સ ક્રિકેટ પાકિસ્તાન ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ