/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/IPL-News.jpg)
IPL auction so many players became millionaires - આઈપીએલ ઓક્શનમાં ઘણા ખેલાડીઓ કરોડપતિ બન્યા (IPL)
IPL 2025 Mega Auction LIVE Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી આજે સાઉદી અરેબિયાના જેદ્દામાં થઈ હતી. મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે. આ મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો કુલ 204 ખેલાડીઓ પર જ બોલી લગાવી હતી, જેમાંથી મહત્તમ 70 વિદેશી છે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. રિષભ પંત, અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ પર આજે આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલી લાગી હતી. ત્યાં જ ઘમા એવા ખેલાડીઓ પણ હતા જેઓની બેસ પ્રાઈસ માત્ર 30 લાખ રૂપિયા હતી પરંતુ તેઓની બોલી એક કરોડની ઉપર લાગી છે. ત્યારે આજના દિવસ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ ટીમો દ્વારા ખરીદેલા તમામ ખેલાડીઓની બેસ પ્રાઈસ અ
ચેન્નાઈ સપર કિંગ્સ
- રવિચંદ્રન અશ્વિન - બેસ પ્રાઈસ - 2 કરોડ રૂપિયા - વિનિંગ બીડ - 10 કરોડ રૂપિયા
- નૂર અહેમદ - બેસ પ્રાઈસ - 2 કરોડ રૂપિયા - વિનિંગ બીડ - 9 કરોડ 75 લાખ રૂપિયા
- ડેવોન કોનવે - બેસ પ્રાઈસ- 2 કરોડ- વિનિંગ બીડ - 6 કરોડ 25 લાખ રૂપિયા
- સય્યદ ખલીલ અહેમદ - બેસ પ્રાઈસ - 2 કરોડ રૂપિયા - 4 કરોડ 80 લાખ રૂપિયા
- રચિન રવિન્દ્ર - બેસ પ્રાઈસ - 1 કરોડ 50 લાખ - વિનિંગ બીડ - 4 કરોડ રૂપિયા
- રાહુલ ત્રિપાઠી - બેસ પ્રાઈસ - 75 લાખ રૂપિયા - વિનિંગ બીડ - 3 કરોડ 40 લાખ રૂપિયા
- વિજય શંકર - બેસ પ્રાઈસ - 30 લાખ રૂપિયા - વિનિંગ બીડ - 1 કરોડ 20 લાખ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ
- કેએલ રાહુલ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 14 કરોડ
- મિચેલ સ્ટાર્ક -બેસ પ્રાઈસ - 2 કરોડ -વિનિંગ બીડ - 11 કરોડ 75 લાખ
- ટી. નટરાજન - બેસ પ્રાઈસ - 2 કરોડ રૂપિય - વિનિંગ બીડ - 10 કરોડ 75 લાખ રૂપિયા
- જેક ફ્રેઝર-મેકગર્ક - બેસ પ્રાઈસ - 2 કરોડ રૂપિયા - વિનિંગ બીડ - 9 કરોડ રૂપિયા
- હેરી બુક - બેસ પ્રાઈસ - 2 કરોડ રૂપિયા - વિનિંગ બીડ - 6 કરોડ 25 લાખ
- સમીર રિઝવી - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 95 લાખ
- કરૂણ નાયર - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 50 લાખ
- આશુતોષ શર્મા - બસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 3 કરોડ 80 લાખ
- મોહીત શર્મા- બેસ પ્રાઈસ - 50 લાખ - વિનિંગ બીડ - 2 કરોડ 20 લાખ
E
આ પણ વાંચો: વેંકટેશ અય્યર પર થયો પૈસાનો વરસાદ, 23.75 કરોડમાં KKR એ પોતાની ટીમમાં કર્યો સામેલ
ગુજરાત ટાઈટન્સ
- જોસ બટલર - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 15 કરોડ 75 લાખ
- મોહમ્મદ સિરાઝ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ- 12 કરોડ 75 લાખ
- કગિસો રબાડા - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 10 કરોડ 75 લાખ
- પ્રસિદ્ધ કૃષ્ણા - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 9 કરોડ 50 લાખ
- મહિપાલ લોમોર - બેસ પ્રાઈસ - 50 લાખ - વિનિંગ બીડ - 1 કરોડ 70 લાખ
- નિશાંત સિંધુ- બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 30 લાખ
- કુમાર કુશાગ્રા - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 65 લાખ
- અનુજ રાવત - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 30 લાખ
કોલકાતા નાઈટ રાઈડર્સ
- 1. વેંકટેશ ઐયર બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 23 કરોડ 75 લાખ
- 2. એનરિચ નોટર્જે - બેસ પ્રાઈસ 2 કરોડ - વિનિંગ બીડ - 6 કરોડ 50 લાખ
- 3. ક્વિન્ટન ડી કોક - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 3 કરોડ
- 4. અંગક્રિશ રઘુવંશી - બેસ પ્રાઈસ 30 લાખ - વિનિંગ બીડ - 3 કરોડ
- 5. રહેમાનુલ્લા ગુરબાઝ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 2 કરોડ
- 6. વૈભવ અરોરા - બેસ પ્રાઈસ - 3- લાખ - વિનિંગ બીડ - 1 કરોડ 80 લાખ
- 7. મયંક માર્કાન્ડે - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 30 લાખ
વ
લખનૌ સુપર જાયન્ટસ
- રિષભ પંત - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 27 કરોડ
- અવેશ ખાન - બેસ પ્રાઈસ - 2 કરોડ રૂપિયા - વિનિંગ બીડ - 9 કરોડ 75 લાખ
- ડેવિડ મિલર - બેસ પ્રાઈસ - 1.5 કરોડ - વિનિંગ બીડ - 7 કરોડ 50 લાખ
- અબ્દુલ શમદ - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 4 કરોડ 20 લાખ
- મિચેલ માર્શ - બેસ પ્રાઈસ- 2 કરોડ - વિનિંગ બીડ - 3 કરોડ 40 લાખ
- એડન માર્કરમ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 2 કરોડ
- આર્યન જુયાલ - બેસ પ્રાઈ- 30 લાખ - વિનિંગ બીડ - 30 લાખ
આ પણ વાંચો: IPL Auction બાદ ખેલાડીઓને કેટલા રૂપિયા મળે છે અને કેટલો ટેક્સ કપાય છે? જાણો તમામ માહિતી
મુંબઈ ઈન્ડિયન્સ
- ટ્રેન્ટ બોલ્ટ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 12 કરોડ 50 લાખ
- નમન ધીર - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 5 કરોડ 25 લાખ
- રોબિન મિંજ - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 65 લાખ
પંજાબ કિંગ્સ
- શ્રેયસ અય્યર - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 26 કરોડ 75 લાખ
- યુઝવેન્દ્ર ચહલ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 18 કરોડ
3.અર્શદીપ સિંહ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 18 કરોડ - માર્કેસ સ્ટોઈનસ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 11 કરોડ
- નેહલ વઢેરા - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 4 કરોડ 20 લાખ
- ગ્લેન મેક્સવેલ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 4 કરોડ 20 લાખ
- હરપ્રિત બ્રાર - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 1 કરોડ 50 લાખ
- વિષ્ણુ વિનોદ - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 95 લાખ
રાજસ્થાન રોયલ્સ
- જોફરા આર્ચર - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 12 કરોડ 50 લાખ
- વાનિંદુ હસરંગા - બેસ પ્રાઈસ- 2 કરોડ - વિનિંગ બીડ - 5 કરોડ 25 લાખ
- મહિશ થીકશાના - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 4 કરોડ 40 લાખ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ
- લિયામ લિવિંગસ્ટોન - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 8 કરોડ 75 લાખ
- જોશ હેઝલવુડ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 12 કરોડ 50 લાખ
- ફીલ સોલ્ટ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 11 કરોડ 50 લાખ
- જીતેશ શર્મા -બેસ પ્રાઈસ - 1 કરોડ - વિનિંગ બીડ - 11 કરોડ
- રશીક દાર - બેસ પ્રાઈસ- 30 લાખ - વિનિંગ બીડ - 6 કરોડ
સનરાઈઝર્સ હૈદરાબાદ
- મોહમ્મદ શમી - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 10 કરોડ
- ઈશાન કિસન - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 11 કરોડ 25 લાખ
- હર્ષલ પટેલ - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 8 કરોડ
- અભિનવ મનોહર - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 3 કરોડ 20 લાખ
- રાહુલ ચાહર - બેસ પ્રાઈસ - 1 કરોડ - વિનિંગ બીડ - 3 કરોડ 20 લાખ
- એડમ ઝમ્પા - બેસ પ્રાઈસ - 2 કરોડ - વિનિંગ બીડ - 2 કરોડ 40 લાખ
- અથર્વ ટૈડે - બેસ પ્રાઈસ - 30 લાખ - વિનિંગ બીડ - 30 લાખ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us