/indian-express-gujarati/media/media_files/2026/02/26/t20-world-cup-2026-south-africa-vs-west-indies-live-score-2026-02-26-14-24-12.jpg)
South Africa vs West Indies T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઇન્ડીઝ મેચ અપડેટ્સ
T20 World Cup 2026, South Africa vs West Indies LIVE Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝે આપેલા 177 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-માર્કરામે 27 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-દક્ષિણ આફ્રિકાએ 8.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ક્વિન્ટોન ડી કોક 24 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 47 રને ચેસની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
વેસ્ટ ઇન્ડીઝ ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડી તરફથી સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-રોમારિયો શેફર્ડના 37 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 52 રન.
-જેસોન હોલ્ડર 31 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 49 રને રન આઉટ થયો.
-મેથ્યુ ફોર્ડ 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 11 રને બોશનો શિકાર બન્યો.
-રોવમેન પોવેલ 11 બોલમાં 1 ફોર સાથે 9 રને એનગિડીની ઓવરમાં કેચ આઉટ થયો.
-રુધરફોર્ડ 10 બોલમાં 1 સિક્સર સાથે 12 રને બોશની ઓવરમાં કેચ આઉટ થયો.
-રોસ્ટન ચેસ 2 બોલમાં 2 રને અનગિડીની ઓવરમાં બોલ્ડ થયો.
-બ્રાન્ડન કિંગ 11 બોલમાં 5 ફોર સાથે 21 રને કેચ આઉટ થયો.
-શિમરોન હેટમાયર 3 બોલમાં 2 રને રબાડાનો બીજો શિકાર બન્યો.
-શાઇ હોપ 6 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 16 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ સમીકરણ, 2012 ના ટી 20 વર્લ્ડ કપની કહાની રિપીટ ના થાય, જાણો શું બન્યું હતું
બન્ને ટીમો આ પ્રમાણે છે
દક્ષિણ આફ્રિકા : એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગીડી.
વેસ્ટ ઇન્ડીઝ : બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રૂધરફોર્ડ, રોસ્ટન ચેસ, રોમારિયો શેફર્ડ, જેસોન હોલ્ડર, મેથ્યુ ફોર્ડે, ગુડાકેશ મોતી, શમાર જોસેફ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us