SL vs NZ T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, શ્રીલંકાનો ધબડકો, 77 રનમાં 7 વિકેટ ગુમાવી

T20 World Cup 2026 Sri Lanka vs New Zealand Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 168 રન બનાવી લીધા છે.  શ્રીલંકાને જીતવા માટે 169 રનનો પડકાર મળ્યો છે. આ મેચ કોલંબો સ્ટેડિયમમાં રમાઇ રહી છે

T20 World Cup 2026 Sri Lanka vs New Zealand Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 168 રન બનાવી લીધા છે.  શ્રીલંકાને જીતવા માટે 169 રનનો પડકાર મળ્યો છે. આ મેચ કોલંબો સ્ટેડિયમમાં રમાઇ રહી છે

author-image
Ashish Goyal
New Update
T20 World Cup 2026 Sri Lanka vs New Zealand Live Score

Sri Lanka vs New Zealand T20 Live Cricket Score in gujarati :ટી 20 વર્લ્ડ કપ 2026, શ્રીલંકા વિ ન્યૂઝીલેન્ડ મેચ અપડેટ્સ

T20 World Cup 2026, Sri Lanka vs New Zealand LIVE Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં ન્યૂઝીલેન્ડે આપેલા 169 રનના પડકાર સામે શ્રીલંકાએ 15 ઓવરમાં 7 વિકેટે 77 રન બનાવી લીધા છે.   આ મેચ કોલંબો સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

Advertisment

શ્રીલંકા ઇનિંગ્સ

-પવન રથનાયકે 18 બોલમાં 10 રને રચિનનો શિકાર બન્યો.

--કુશલ મેન્ડિસ 22 બોલમાં 1 ફોર સાથે 11 રને રચિન રવિન્દ્રની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

-ચરિથ અસલંકા 9 બોલમાં 1 ફોર સાથે 5 રને હેનરીનો બીજો શિકાર બન્યો.

-પથુમ નિસાંકા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના હેનરીની ઓવરમાં બોલ્ડ.

ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ

-શ્રીલંકા તરફથી દુષ્મંથા ચમીરા અને મહેશ તિક્ષાનાએ 3-3 વિકેટ ઝડપી.

-કોલે મેકકોન્ચીના 23 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 31 રન.

-મિચેલ સેન્ટનર 26 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 47 રને ચમીરાની ઓવરમાં કેચ આઉટ થયો.

-માર્ક ચેપમેન ખાતું ખોલાયા વિના અને ડેરેલ મિચેલ 3 રને આઉટ થયા.

-રચિન રવિન્દ્ર 22 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 32 રને કેચ આઉટ થયો.

-ગ્લેન ફિલિપ્સ 18 બોલમાં 1 ફોર સાથે 18 રને ચમીરાની ઓવરમાં બોલ્ડ થયો.

-ટીમ સીફર્ટ 9 બોલમાં 1 ફોર સાથે 8 રને ચમીરાનો શિકાર બન્યો.

-ફિન એલન 13 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 23 રને કેચ આઉટ થયો.

- શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

શ્રીલંકા : પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, પવન રથનાયકે, દાસુન શનાકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, દુનિથ વેલાવાગે, દુષન હેમંથા, દુષ્મંથા ચમીરા, મહેશ તિક્ષાના, દિલશાન મદુશંકા.

ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટીમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કોલે મેકકોન્ચી, મેટ હેનરી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન.

સ્પોર્ટ્સ ક્રિકેટ T20 વર્લ્ડ કપ શ્રીલંકા ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ