/indian-express-gujarati/media/media_files/2026/02/09/sa-vs-can-live-t20-world-cup-2026-2026-02-09-18-26-23.jpg)
T20 World Cup 2026 SA vs CAN Live Cricket Score in Gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, દક્ષિણ આફ્રિકા વિ કેનેડા મેચ અપડેટ્સ Photograph: (આઈસીસી)
South Africa vs Canada T20I WC 2026 Group D Match 9 Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026ની નવમી મેચમાં કેનેડા સામે દક્ષિણ આફ્રિકાએ 7.3 ઓવરમાં 1 વિકેટે 79 રન બનાવી લીધા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ક્વિન્ટોન ડી કોક 22 બોલમાં 2 ફોર સાથે 25 રને બાજવાની ઓવરમાં બોલ્ડ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
- દક્ષિણ આફ્રિકા સામે કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સાઉથ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, એઇડન માર્કરામ (કેપ્ટન), રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાન્સેન, કોર્બિન બોશ, કાગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી.
કેનેડા : દિલપ્રીત બાજવા (કેપ્ટન), યુવરાજ સમરા, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્ટન, શ્રેયસ મોવા, હર્ષ ઠાકર, સાદ બિન ઝફર, જસકરણ સિંહ, દિલોન હેલીગર, કલીમ સના, અંશ પટેલ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us