WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026, સ્મૃતિ મંધાનાએ ઓરેન્જ કેપ અને સોફી ડિવાઇને પર્પલ કેપ જીતી

WPL 2026 Orange Cap Purple Cap Update in Gujarati : મહિલા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે અને સૌથી વધારે વિકેટ ઝડપનારને પર્પલ કેપ આપવામાં આવે છે

WPL 2026 Orange Cap Purple Cap Update in Gujarati : મહિલા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે અને સૌથી વધારે વિકેટ ઝડપનારને પર્પલ કેપ આપવામાં આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL 2026 Top 5 Batters and Bowlers

WPL 2026 Orange Cap Purple Cap Update in Gujarati : મહિલા પ્રીમિયર લીગ 2026 ઓરેન્જ કેપ અને પર્પલ કેપ અપડેટ Photograph: (@wplt20)

WPL 2026 Orange Cap Purple Cap Update in Gujarati : મહિલા પ્રીમિયર લીગ 2026 માં સૌથી વધારે રન કરનાર પ્લેયર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્મૃતિ મંધાના છે. મંધાનાએ ઓરેન્જ કેપ જીતી લીધી છે.  ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. સૌથી વધારે વિકેટ ઝડપનારને પર્પલ કેપ આપવામાં આવે છે.  પર્પલ કેપની વાત કરવામાં આવે તો તે ગુજરાત જાયન્ટ્સની સોફી ડિવાઇને જીતી છે.

Advertisment

ઓરેન્જ કેપ –  સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ 

ક્રમખેલાડીમેચરનહાઈએસ્ટસ્ટ્રાઇક રેટ100/504s/6s
સ્મ-તિ મંધાના (આરસીબી)937782*153.250/357/09
2 હરમનપ્રીત કૌર (મુંબઈ834282*150.660/336/13
3 નેટ સાયવર બ્રન્ટ (મુંબઈ)7321100*151.411/348/04

પર્પલ કેપ –  સૌથી વધારે વિકેટ ઝડપનાર પ્લેયર્સ 

ક્રમખેલાડીટીમમેચવિકેટબેસ્ટ પ્રદર્શનઇકોનોમી4 વિકેટ
1 સોફી ડિવાઇનગુજરાત91737/48.281
2નંદની શર્માદિલ્હી101633/58.361
3નદીન ડી ક્લાર્કઆરસીબી91622/47.842

આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ અપડેટ્સ 

મહિલા પ્રીમિયર લીગ 2025માં નેટ સાયવર-બ્રન્ટ અને એમેલિયા કેર વિજેતા રહ્યા હતા

Advertisment

મહિલા પ્રીમિયર લીગ 2025ની સિઝનમાં ઓરેન્જ કેપ મુંબઈ ઇન્ડિયન્સની નેટ સાયવર બ્રન્ટે જીતી હતી. બ્રન્ટે 2025ની સિઝનમાં 10 મેચમાં 523 રન બનાવ્યા હતા. જ્યારે મહિલા પ્રીમિયર લીગ 2025મી સિઝનમાં પર્પલ કેપ મુંબઈ ઇન્ડિયન્સની એમેલિયા કેરે જીતી હતી. એમેલિયાએ 10 મેચમાં 18 વિકેટ ઝડપી તે સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર રહી હતી.

સ્પોર્ટ્સ ક્રિકેટ વિમેન્સ પ્રીમિયર લીગ