એટીએસ

ATS (Anti Terrorism Squad) | આતંકવાદ વિરોધી ટુકડી જે એટીએસ (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) તરીકે ઓળખાય છે. જે આતંકવાદ સંબંધિત કટોકટીનો જવાબ આપે છે. આતંકવાદ વિરોધી કાર્ય માટેની આ ખાસ સુરક્ષા એજન્સી છે. જે રાષ્ટ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ દળો સાથે સહયોગ કરે છે.