ધર્મેન્દ્ર

Dharmendra Latest News in Gujarati | ધર્મેન્દ્ર અભિનેતા, પૂર્વ સંસદ સભ્ય કે જેઓ બોલિવુડમાં હીમેન તરીકે જાણીતા હતા. જેમણે 1960 થી 2000 સુધી અનેક સુપરહિટ ફિલ્મો આપી. ધર્મેન્દ્ર બાયોગ્રાફી, પરિવાર, કરિયર, ટોપ મુવી, એવોર્ડ અને બોલિવુડ સફર સહિત અન્ય રસપ્રદ વિગતો અહીં જાણો.