ગુજરાત બોર્ડ પરીક્ષા

Gujarat Board Exam (ગુજરાત બોર્ડ પરીક્ષા): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાશે. એપ્રિલ મે માસમાં બોર્ડ પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવશે.