નીતિન નબીન

Nitin Nabin News In Gujarati | નીતિન નબીન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બિહારના વતની એવા નીતિન નબીન સંગઠન પર સારી પકડ ધરાવે છે. 

  • જન્મ તારીખ: 23 મે 1980
  • જન્મ સ્થળ : રાંચી
  • રાજકીય પક્ષ : ભારતીય જનતા પાર્ટી
  • હોદ્દો : રાષ્ટ્રાય અધ્યક્ષ, ભાજપ

નીતિન નબીન રાજકીય સફર, જાહેર જીવન, ચૂંટણી પડકારો અને પ્લાન સહિત લેટેસ્ટ સમાચાર વિશે અહીં વિગતે જાણો.