રાજસ્થાન રોયલ્સ
Rajasthan Royals (રાજસ્થાન રોયલ્સ) : રાજસ્થાન રોયલ્સ 2024 માટે ચેમ્પિયન બનવા સજ્જ છે. રાજસ્થાન રોયલ્સ તેમના સુકાની સંજુ સેમસન જેવા ખેલાડીઓ પર ગર્વ કરે છે જે વર્ષોથી IPLમાં ભરોસાપાત્ર ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે. 2013માં જોડાયો ત્યારથી સતત સાતત્યપૂર્ણ પ્રદર્શનથી સંજુ તેમની ટીમમાં નિર્ણાયક ખેલાડી બની ગયો છે. IPL 2022 ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સનો ગુજરાત જાયન્ટ્સ સામે સાત વિકેટે પરાજય થયો હતો. રાજસ્થાન રોયલ્સ 2008માં આઈપીએલની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનવા સફળ રહ્યું હતું. જોકે આ પછી ફરી ક્યારેય ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. 2022માં ફાઇનલમાં પહોંચવા સિવાય તે અન્ય કોઇ સિઝનમાં ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. 13 સિઝનમાંથી રાજસ્થાન 5 વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. IPL 2016 અને IPL 2017માં ટીમને ટૂર્નામેન્ટમાંથી પ્રતિબંધિત કરવામાં આવી હતી.
IPL Auction 2024 : આઈપીએલ 2024 હરાજી કાઉન્ટડાઉન શરુ, આજે 333 ક્રિકેટરોની લાગશે બોલી
આઈપીએલ 2023 : પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંત
આઈપીએલ 2023 : લીગ સ્ટેજનું અંતિમ અઠવાડીયું બન્યું રસપ્રદ, પ્લેઓફનું પૂરું ગણિત સમજો
આઈપીએલ 2023 : રાજસ્થાન રોયલ્સ 59 રનમાં ઓલઆઉટ, આરસીબીનો 112 રને ભવ્ય વિજય
આઈપીએલ 2023 : યશસ્વી જયસ્વાલના આક્રમક 98 રન, રાજસ્થાન રોયલ્સનો 9 વિકેટે વિજય


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/IPL-2024-all-10-team-squads.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/IPL-Auction-2024-Live-Updates.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/IPL-2024-player-auction-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/IPL-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/PBKS-vs-RR.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/IPL-Most-Wickets.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/IPL-2023-Playoffs.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/RR-vs-RCB.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Yashasvi-Jaiswal.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/KKR-vs-RR.jpg)
