વાવ થરાદ
Vav Tharad News in Gujarati: વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાતાં 8 તાલુકા સાથે વાવ થરાદ જિલ્લો બનાવાયો છે. 1લી જાન્યુઆરી 2025 એ ગુજરાત સરકારે આ જાહેરાત કરી છે. વાવ થરાદ 34મો જિલ્લો બન્યો છે. નવા વાવ થરાદ જિલ્લાની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. જાણો વાવ થરાદ જિલ્લાના લેટેસ્ટ સમાચાર
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વિરોધનો વંટોળ, ઓગડદેવને અણદેખા કર્યાનો આરોપ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Banaskantha-district-split.jpg)
