મુકેશ અંબાણી પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર કોનું પ્રભુત્વ હશે? કોના શેર સૌથી વધુ? અનંત અંબાણી, ઈશા અંબાણી કે…
December 10, 2025 15:23 IST
મુકેશ ધીરુભાઇ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરપર્સન અને ભારતીય જાણીતા ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957 માં એડન, યમન ખાતે થયો હતો. નીતા અંબાણા એમના જીવનસાથી છે. મુકેશ અને નીતા અંબાણીને અનંત, આકાશ અને ઇશા ત્રણ સંતાન છે. મુકેશ અંબાણીના પિતા ધીરુભાઇ અંબાણી સાહસિક ઉદ્યોગપતિ જાણીતા છે. મુકેશ અંબાણીના ભાઇનું નામ અનિલ અંબાણી છે.