Okinawa Lite Electric Scooter: જાણો ઓછા બજેટમાં આવતી ઓકિનાવા લાઈટ ઈલેકટ્રીક સ્કૂટરની કિંમત, રેન્જ, ફીચર્સ અને સ્પેસિફિકેશન

Okinawa Lite Electric Scooter :ઓકિનાવા લાઈટ ઇલેકટ્રીક સ્કૂટર(Okinawa Lite Electric Scooter )માં કંપનીએ 1.25 kWH ક્ષમતાની લિથિયમ આયર્ન બેટરી પેક લાગયું છે જેની સાથે BLDC ટેક્નોલોજી પર આધારિત 250 W વાળી ઈલેકટ્રીક મોટર જોડી છે. ઓકિનાવા મુજબ, આ બેટરી એકવાર ફૂલ ચાર્જ થવામાં 4 થી5 કલાકનો સમય લાગે છે.

Written by shivani chauhan
January 02, 2023 14:05 IST
Okinawa Lite Electric Scooter: જાણો ઓછા બજેટમાં આવતી ઓકિનાવા લાઈટ ઈલેકટ્રીક સ્કૂટરની કિંમત, રેન્જ, ફીચર્સ અને સ્પેસિફિકેશન
ઓકિનાવા લાઈટ ઇલેકટ્રીક સ્કૂટરમાં ડિસ્ક અને ડ્રમ બ્રેકનું કોમ્બિનેશન અપાયું છે. ( Photo: OKINAWA)

Electric Two Wheeler Buying Guide: ઓછા બજેટમાં આવતી ઈલેકટ્રીક સ્કૂટર માર્કેટમાં ઘણી ઉપલબ્ધ છે જે પોતાની કિંમત સિવાય રેન્જ, ડિઝાઇન અને ફીચર્સ માટે પસંદ કરવામાં આવે છે. જેમાં એક છે ઓકિનાવા લાઈટ ઈલેકટ્રીક સ્કૂટર જે ઓછા બજેટમાં આકર્ષક ડિઝાઇનની સાથે મળે છે.

ઓકિનાવા લાઈટ (Okinawa Lite) ઈલેકટ્રીક સ્કૂટરની કમ્પ્લીટ ડીટેલમાં આજ અહીં સ્કૂટરની કિંમત, રાઇડિંગ રેન્જ, ટોપ સ્પીડ, ફીચર્સ અને સ્પેસિફિકેશનની કમ્પ્લીટ ડીટેલ વિષે તમે જાણશો,

Okinawa Lite Price

ઓકિનાવા ઇલેકટ્રીક સ્કૂ

આ પણ વાંચો: Gold silver outlook 2023 : વર્ષ 2023માં સોના ₹ 62,000 અને ચાંદી ₹ 80,000ની નવી ઉંચાઇએ પહોંચશે

Okinawa Lite Battery and Motor

ઓકિનાવા લાઈટ ઇલેકટ્રીક સ્કૂટરમાં કંપનીએ 1.25 kWH ક્ષમતાની લિથિયમ આયર્ન બેટરી પેક લાગયું છે જેની સાથે BLDC ટેક્નોલોજી પર આધારિત 250 W વાળી ઈલેકટ્રીક મોટર જોડી છે. ઓકિનાવા મુજબ, આ બેટરી એકવાર ફૂલ ચાર્જ થવામાં 4 થી5 કલાકનો સમય લાગે છે.

Okinawa Lite Range and Top Speed

ઇલેકટ્રીક સ્કૂટરની રેન્જ વિષે વાત કરીએ તો કંપની દાવો કરે છે કે એકવાર ફૂલ ચાર્જ થયા પછી આ ઓકિનાવા લાઈટ 60 કિલોમીટરની રેન્જ આપે છે.

Okinawa Lite Braking and Suspension

આ ઈલેકટ્રીક સ્કૂટરના ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેક લગાવી છે જેની સાથે રિયરમાં ડ્રમ બ્રેક અપાઈ છે. આ બ્રેકીંગ સિસ્ટમની સાથે કોમ્બી બ્રેકીંગ સિસ્ટમ અપાઈ છે.સસ્પેનશન સિસ્ટમની વાત કરીએ તો તેના ફર્નમાં હાઇડ્રોલિક ટેલિસ્કોપીક સસ્પેંશન સિસ્ટમ લગાવી છે જેની સાથે રિયરમાં ડબલ શોક ડ્યુઅલ ટ્યુબ ટેક્નોલોજી વાળી સિસ્ટમ અપાઈ છે.

આ પણ વાંચો: Demonetisation : નોટબંધી પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો, તમામ અરજીઓ ફગાવી

Okinawa Lite Features

ફીચર્સની વાત કરીએ તો ઓકિનાવા લાઇટમાં ક્લોક, ડિજિટલ ઈન્ટ્રુમેન્ટ કન્સોલ, ડિજિટલ ટ્રીપ મીટર, ડિજિટલ સ્પીડોમીટર, પુશ બટન સ્ટાર્ટ, ડીટેચેબલ બેટરી, ઈ- એબીએસ, માઈક્રો ચાર્જર વિથ ઓટો કટ, બ્રેક લીટર, હળવું વજન વાળું એલ્યુમિનિયમ ઓઇલ વ્હીલ, એલઇડી હેડ લાઈટ, એલઇડી ટેલ લાઈટ, એલઇડી ટર્ન સિગ્નલ લેમ્પ અને બેટરી ઇન્ડિકેટર જેવા ફીચર્સ અપાયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ