જિયા ખાન સૂરજ પંચોલી લવ સ્ટોરી, વાંચો Jiya Khan Suicide Note... મારું જીવન ફક્ત તમે જ હતા, પરંતુ તમારી પાર્ટી અને છોકરીઓ..

Jiya Khan Sooraj Pancholi : જિયા ખાન મોત કેસ (Jiya Khan Suicide Case) મામલે મોટું અપડેટ આવ્યું છે. સીબીઆઇ કોર્ટે સૂરજ પંચોલી ને નિર્દોષ જાહેર કર્યો છે. જિયા ખાન સૂરજ પંચોલીને અનહદ પ્રેમ કરતી હતી અને સૂરજના પ્રેમમાં પાગલ હતી. જિયા ખાને મોત પૂર્વે લખેલી ચિઠ્ઠીમાં જિયા ખાને પ્રેમમાં મળેલા દગા અંગે દર્દ વ્યક્ત કર્યું હતું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
જિયા ખાન celebrities મનોરંજન ન્યૂઝ