જિયા ખાન
Jiya Khan (જિયા ખાન) : બોલિવુડ અભિનેત્રી જિયા ખાન ડેથ કેસ બહુ ચર્ચિત છે. 25 વર્ષિય અભિનેત્રી જિયા ખાનનો મૃતદેહ ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી Suicide Note મળી આવી હતી. જેને પગલે બોલિવુડ અભિનેતા સૂરજ પંચોલી સામે શંકાને આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી. 10 વર્ષ બાદ કોર્ટે સૂરજને નિર્દોષ જાહેર કર્યો છે.
જિયા ખાન ડેથ કેસમાં સૂરજ પંચોલીની નિર્દોષ જાહેર થયા બાદ પ્રતિક્રિયા આવી સામે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Aamir-khan-14.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/ls-jiahkhan-suicide-update.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-cats.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Aamir-khan-11.jpg)
