AI

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) - ભવિષ્યની ટેકનોલોજી અને લેટેસ્ટ અપડેટ્સ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અત્યારે વિશ્વની સૌથી ઝડપથી બદલાતી ટેકનોલોજી છે. માનવીય બુદ્ધિની જેમ કામ કરતા મશીનો હવે આપણા સ્માર્ટફોન, ઓફિસ અને શોપિંગમાં પણ સામેલ થઈ ગયા છે. આ પેજ પર તમને AI ક્ષેત્રે થતા નવા સંશોધનો, Gemini AI, ChatGPT અને પર્સનલ આસિસ્ટન્ટ્સ વિશેની તમામ માહિતી ગુજરાતીમાં મળશે.