મધ્ય પ્રદેશ
Madhya Pradesh : મધ્ય પ્રદેશ એ મધ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે. મધ્ય પ્રદેશ ને હાર્ટ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. મધ્ય પ્રદેશ રાજ્યનો વિસ્તાર 3.08 લાખ ચો.કિ.મી છે. ઇન્દોર શહેર મધ્ય પ્રદેશનું જાણીતું શહેર છે. 52 જિલ્લા ધરાવતા મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશમાં હાલ ભાજપનું રાજ છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે. દેશના રાજકારણમાં મધ્ય પ્રદેશનું ઘણું મહત્વ છે. મધ્ય પ્રદેશ રાજકારણની સાથોસાથ પ્રવાસન તરીકે પણ જાણીતું છે. ખજૂરાહો, પંચમઢી, માંડવ ગઢ, ગ્વાલિયર, ઉજ્જૈન સહિત સ્થળો ઘણા ફેમસ છે.
Amarkantak Trip: અમરકંટક નર્મદા નદીનું ઉદગમ સ્થાન, જાણો યાત્રાનો રૂટ, ખર્ચ અને દર્શનિય સ્થળો
કર્નલ સોફિયા કુરૈશી પર આપ્યું હતું વિવાદિત નિવેદન, હાઇકોર્ટે કહ્યું - વિજય શાહ પર 4 કલાકમાં FIR નોંધો
ઓળખ ચોરી કરીને ડોક્ટર બન્યો! વાર્ષિક આશરે 1 કરોડનું પેકેજ, 7 લોકોના મોત બાદ આરોપીની ધરપકડ
Liquor Ban In MP: મધ્યપ્રદેશમાં 17 સ્થળો પર દારુ પ્રતિબંધ, 1 એપ્રિલથી નિયમ લાગુ, જુઓ સંપૂર્ણ યાદી
Hill Stations: ગુજરાત નજીક આવેલા 4 હિલ સ્ટેશન, જ્યાં અંગ્રેજો ઉનાળામાં ફરવા આવતા, હવે પ્રવાસીઓનું ઘોડાપુર
એમપીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ચાલશે ક્રૂઝ, 100 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ
Success Story: બે બાળકોની માતાએ આવી રીતે PSC માં મેળવી સફળતા, પ્રથમ ટ્રાયમાં જ બની ગઈ આસિસ્ટન્ટ પ્રોફેસર


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/raja-raghuvanshi-mother-uma-sonam-brothers-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Mandu-Monsoon-Trip.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/amarkantak-narmada-river-origin-trip.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Minister-Vijay-Shah.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Madhya-Pradesh-fake-doctor-scam.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Liquor-Ban-In-Madhya-Pradesh.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/hill-station-18.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Cruise-Project.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/pm-narendra-modi-in-bageshwar-dham.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Priyanka-Dangi.jpg)
