મણિપુર
Manipur (મણિપુર): મણિપુર (મણીપુર) ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. ઇમ્ફાલ મણિપુરનું પાટનગર છે. મણિપુર રાજ્ય નાગાલોન્ડ, મિઝોરમ અને અસમ અને મ્યાનમારથી જોડાયેલું છે. કુદરતી સંપત્તિથી સભર મણિપુર અનેક રીતે ખાસ મહત્વ ધરાવે છે. હાલમાં મેઇતી જાતિના અનામતને લઇને મણિપુર રાજ્યમાં હિંસા ભડકી છે. જેને કાબુમાં લેવા માટે મણિપુર પોલીસ અને સેના દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મણિપુરમાં મૈતેઈ યુવકની ઓન કેમેરા ગોળી મારીને હત્યા, વીડિયો થયો વાયરલ
શું મણિપુરમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે ભાજપ? ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા
હિંસા પછી RSS વડા મોહન ભાગવત પહેલી વાર મણિપુરની મુલાકાત લેશે, આ છે સંપૂર્ણ યોજના
'હું તમારી સાથે છું, શાંતિના માર્ગે ચાલો અને તમારા સપના પૂરા કરો', મણિપુરથી પીએમ મોદીનો સંદેશ
PM modi Manipur visit: વંશીય હિંસા પછી પહેલી વાર મણિપુરની મુલાકાતે પીએમ મોદી, જાણો કેવી છે પરિસ્થિતિ?
‘બે વર્ષથી હિંસા, હજારો લોકો ઘાયલ, મોદી આજ સુધી મણિપુર નથી ગયા…’, કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહાર
North-East Floods: આસામ-સિક્કિમ અને મિઝોરમમાં પૂરને કારણે ભારે વિનાશ, 36 લોકોના મોત, કેવી છે સ્થિતિ?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/2026/01/22/manipur-man-shot-dead-on-camera-2026-01-22-16-59-32.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/n-biren-singh-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/RSS-mohan-bhagwat.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Assam-Rifles.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/PM-modi-speech-in-manipur.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/PM-modi-manipur-visit.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Chirag-Paswan.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Manipur-Police.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/northeast-flood.jpg)
