વિજય હઝારે ટ્રોફી

વિજય હઝારે ટ્રોફી એ BCCI દ્વારા આયોજિત કરાતી લિસ્ટ એ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જે વન ડે ફોર્મેટ છે. જેમાં ઉભરતા યુવા ક્રિકેટરોની સાથે ભારતીય કેપ્ડ ખેલાડીઓ પણ રમે છે.