અભ્યાસ : નવી ટેક્નોલોજી ઓછામાં ઓછી એનર્જી સાથે માઇક્રોપ્લાસ્ટિક્સને ફિલ્ટર કરી શકે

Microplastics filter : માઇક્રોપ્લાસ્ટિક્સ ફિલ્ટર (Microplastics filter) કરવામાં કોરિયન ટીમની પ્રગતિશીલ સિસ્ટમને ઓછી એનર્જીની જરૂર છે. જે તેને સૌર આધારિત ઉપયોગ માટે આદર્શ બનાવે છે. આ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ઉપયોગી છે, જ્યાં વીજ પુરવઠો વારંવાર બદલાય અથવા અસંગત છે.

Written by shivani chauhan
January 03, 2023 11:43 IST
અભ્યાસ : નવી ટેક્નોલોજી ઓછામાં ઓછી એનર્જી સાથે માઇક્રોપ્લાસ્ટિક્સને ફિલ્ટર કરી શકે
માઈક્રોપ્લાસ્ટિક્સે માનવ ખાદ્ય શૃંખલામાં તેમનો માર્ગ શોધીને વિશ્વને ડૂબી ગયું છે ( Source: Representational/File)

Express News Service : દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક નવી વોટર પ્યુરીફિકેશન સિસ્ટમ વિકસાવી છે જે ઝડપથી અને અસરકારક રીતે માઇક્રોપ્લાસ્ટિકને ફિલ્ટર કરી શકે છે. મહત્વનું છે કે ,વપરાયેલ પોલિમર શોષણ પરફોર્મન્સ અને સારા ફોટોથર્મલ ગુણધર્મો સાથે પ્રમાણમાં સસ્તું છે.

એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં, માત્ર 10 સેકન્ડમાં 99.9 ટકાથી વધુ દૂષણોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Australia Helicopters Collide : ઓસ્ટ્રેલિયામાં 2 હેલિકોપ્ટર વચ્ચે હવામાં જોરદાર ટક્કર

વિશ્વમાં માઇક્રોપ્લાસ્ટિક્સનો વપરાશ ખુબજ વધારે છે. માનવ ખોરાકની સાંકળ (human food chain)માં માઇક્રોપ્લાસ્ટિક્સનો વપરાશ ખુબજ થાય છે. માઇક્રોમાઇક્રોપ્લાસ્ટિક્સ વિશ્વને ડૂબી ગયું છે, જયારે કેટલાક પરંપરાગત કાર્બન-આધારિત ફિલ્ટર માઇક્રોપ્લાસ્ટિક્સને ફિલ્ટર કરી શકે છે. પરંતુ તેમની કેટલી મર્યાદાઓ છે, તેનો શોષણ દર ધીમો હોય છે અને તે ઉર્જા-કાર્યક્ષમ નથી.

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

કોરિયન ટીમની પ્રગતિશીલ સિસ્ટમને ઓછી એનર્જીની જરૂર છે. જે તેને સૌર આધારિત ઉપયોગ માટે આદર્શ બનાવે છે. આ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ઉપયોગી છે, જ્યાં વીજ પુરવઠો વારંવાર બદલાય અથવા અસંગત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ