iPhone 16 અને iPhone 15 ની કિંમતમાં ઘટાડો, નવા વર્ષ પહેલા કયો આઇફોન ખરીદવો?
December 12, 2025 16:34 IST
એપલ આઇફોન માટે આજની યુવા પેઢી દિવાની છે. Apple દર વર્ષે નવા iPhone મોડલ અને iOS વર્ઝન લાવે છે. હાલમાં નવું મોડલ iPhone 17 ચર્ચામાં છે. જે અગાઉના iPhone 16 Dvs iPhone 16 Plus બાદનું લેટેસ્ટ વર્ઝન છે.