Gujarat Budget 2024 Highlights, ગુજરાતમાં કર વેરામાં કોઈ ફેરફાર નહીં, કનુ દેસાઈની જાહેરાત
February 02, 2024 07:27 IST
ગુજરાત બજેટ 2025 (Gujarat Budget 2025): ગુજરાત બજેટ 2025 લેટેસ્ટ ન્યૂઝ અને હાઇલાઇટ્સ જાણો. નાણામંત્રી કનુ દેસાઇ એ બજેટ 2025 રજૂ કરતાં કયા વિભાગ માટે કેટલી જોગવાઇ કરી? ખેડૂતો, મહિલા અને યુવાનો માટે બજેટમાં શું ખાસ છે? બજેટમાં શું સસ્તું થયું, શું મોંઘું થયું? બજેટની જનજીવન પર શું અસર થશે? આર્થિક તજજ્ઞોની નજરે બજેટ કેવું છે? તમામ વિગતો અહીં સચોટ અને સરળ શૈલીમાં સમજો.