કર્ણાટક વિધાનસભા ચૂંટણી

ભારત ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 જાહેર કરી છે. લોકસભા ચૂંટણી 2024 પૂર્વે યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 રાજકીય રીતે મહત્વની બની છે. ભાજપ સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ સહિત વિપક્ષ સત્તા કબ્જે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે 10 મે ના દિવસે મતદાન યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેરા કરાશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું શિડ્યુલ, મતદાન, પરિણામ સહિત લેટેસ્ટ સમાચાર, ફોટા, વીડિયો અને લાઇવ અપડેટ જાણો અહીં ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર.

  • Prev
  • 1
  • 2
  • 3
  • 13
  • Next
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ