સ્વરા ભાસ્કરનું ટ્વિટર એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ, પ્રજાસત્તાક દિવસે કરી હતી આ પોસ્ટ
January 30, 2025 19:11 IST
Republic Day News in Gujarati: પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ 26 મી જાન્યુઆરીએ ઉજવાતો ભારતીય રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950 માં ભારત ગણરાજ્યનું બંધારણ અમલમાં આવ્યું હતું. આઝાદ ભારતનું બંધારણ લાગુ થતાં બ્રિટિશ સામ્રાજ્યનો ઓછાયો દુર થતાં ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો.