આજનો ઇતિહાસ 29 માર્ચ : મંગલ પાંડે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું

Today history 29 March : આજે 29 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1857ના વિપ્લવમાં ભારતીય સિપાઇ મંગલ પાંડે એ બ્રિટિશ રાજની ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું કર્યું. જાણો ઇતિહાસની તવારીખમાં (29 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : March 29, 2023 11:24 IST
આજનો ઇતિહાસ 29 માર્ચ : મંગલ પાંડે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું

Today history 29 March : આજે 29 માર્ચ 2023 (29 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1857માં ભારતીય સિપાઇ મંગલ પાંડે એ બ્રિટિશ રાજની ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું કર્યું.જાણો ઇતિહાસની તવારીખમાં (29 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

29 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1857 – મંગલપાંડે નામના ભારતીય સિપાઇએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું.
  • 1953 – હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં આવ્યું.
  • 1982 – એન.ટી. રામારાવ દ્વારા રાજકીય પક્ષ તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના.
  • 1999 – પેરાગ્વેના પ્રમુખ રોલ ક્યુબાસનું રાજીનામું.
  • 2001 – યુનાઇટેડ સ્ટેટ્સે ગ્લોબલ વોર્મિંગ પર ક્યોટો સંધિ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
  • 2003 – તુર્કી એરલાઈન્સના વિમાનના અપહરણકારોએ આત્મસમર્પણ કર્યું.
  • 2008 – ઇરાકમાં અમેરિકાના બોમ્બ વિસ્ફોટથી 48 લોકો માર્યા ગયા.

આ પણ વાંચોઃ 28 માર્ચનો ઇતિહાસ : ‘ડાયાબિટીસ એલર્ટ ડે’, ઝડપથી ફેલાઇ રહેલી બીમારી અંગે જાગૃત થવાની જરૂર

આજનો ઇતિહાસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અદિતિ અશોક (1998) – ભારતના પ્રોફેશનલ ગોલ્ફર.
  • ભવાની પ્રસાદ મિશ્રા (1913) – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ અને ગાંધીવાદી વિચારક.
  • રોમેશ ભંડારી (1928) – દિલ્હીના ઉપ રાજ્યપાલ અને ત્રિપુરા, ગોવા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • ઉત્પલ દત્ત (1929) – હિન્દી અને બંગાળી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા.
  • જ્હોન મેજર (1943) – બ્રિટનના વડાપ્રધાન હતા.

આ પણ વાંચો- 27 માર્ચનો ઇતિહાસ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • શ્યામ સુંદર કલાણી (2020) – દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’માં સુગ્રીવની ભૂમિકા ભજવનાર કલાકાર હતા.
  • સિયારામશરણ ગુપ્ત (1963) – પ્રખ્યાત હિન્દી લેખક

આ પણ વાંચોઃ 26 માર્ચનો ઇતિહાસ : બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ, વૃક્ષો બચાવવા ચિપકો આંદોલન શરૂ થયું

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ