અમદાવાદ પ્લેન ક્રેશ
Ahmedabad Plane crash news in Gujarati: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયા કંપનીનું બોઇંગ 787 ડ્રિમલાઇનર એરક્રાફ્ટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટ નજીકની મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગ વિસ્તાર પર તૂટી પડ્યું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 169 ભારતીય, 53 બ્રિટિશર, 7 પોર્ટુગિશ અને એક કેનેડિયન મળી 242 મુસાફરો સવાર હતા.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: એર ઇન્ડિયા બોઇંગ 787 વિમાન કેટલું સુરક્ષિત? જાણો
Plane Crash in Ahmedabad: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોના પરિજનોને વિમા કંપની કેટલું વળતર આપશે?
અમદાવાદના આ ધારાસભ્યએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો અને ઘટનાસ્થળે દોડી ગયા, જણાવી ઘટના બાદની સ્થિતિ
Ahmedabad Plane Crash: બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઇનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત
અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી કહ્યું - ડીએનએ ટેસ્ટ પછી જાહેર થશે મોતનો આંકડો
Ahmedabad Plane Crash: પીએમ મોદી સવારે અમદાવાદ પહોંચશે, ઘટનાસ્થળની લેશે મુલાકાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન, જાણો રાજકીય સફર અને કોણ છે પરિવારમાં


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-Plane-Crash-Death-Story-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-air-india-boeing-787-crash-reason.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/air-india-boeing-787-crash-near-ahmedabad-airport.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-plane-crash-compensation-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-Air-India-Plane-Crash-crew-members.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Darshana-Vaghela-Plan-Crash.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/vikrant-massey-Ahmedabad-Plane-Crash.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Amit-Shah-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/plane-crash-pm-modi-visit.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Vijay-Rupani-2.jpg)
