અમદાવાદ પ્લેન ક્રેશ
Ahmedabad Plane crash news in Gujarati: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયા કંપનીનું બોઇંગ 787 ડ્રિમલાઇનર એરક્રાફ્ટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટ નજીકની મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગ વિસ્તાર પર તૂટી પડ્યું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 169 ભારતીય, 53 બ્રિટિશર, 7 પોર્ટુગિશ અને એક કેનેડિયન મળી 242 મુસાફરો સવાર હતા.
બીજે મેડિકલ હોસ્ટેલની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા અને વિમાન ક્રેશ થયું, જુઓ તસવીરો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પછીની 10 ભયાનક તસવીરો, સિવિલ હોસ્પિટલમાં મોતનું માતમ
Video: અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન 11 વર્ષ જૂનુ, વિશ્વની દરેક મોટી એરલાઇનો પાસે B787 Aircraft
Ahmedabad Plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનમાં 242 લોકો સવાર હતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
અમદાવાદ પ્લેન ક્રેશ: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત, ફોન નંબર જાહેર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા? વિમાન દુર્ઘટનામાં થયું મોત
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મૃતકોની ઓળખ માટે પરિવારજનોના DNA ટેસ્ટ કરાશે
Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 મુસાફરોના મોત
અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયો એક વ્યક્તિ, આ કોઈ ચમત્કારથી ઓછું નથી, જુઓ વીડિયો
નવી જિંદગીનું સોનેરી સપનું અને છેલ્લી ઉડાન, ડૉક્ટર દંપતીનો આખો પરિવાર પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Plane-Crash-in-Gujarat-Ahmedabad-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-plane-crash-pictures.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Air-India-B787-Aircraft.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Air-India-B787-Aircraft-CRSH-AHMEDABAD.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Gujarat-State-Emergency-Operation-Control-Room.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Vijay-Rupani-Died-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-plane-crash-DNA-test.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-plane-crash-Anand-passengers.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ramesh-Vishwas-Kumar-alive.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/rajasthan-Doctor-Family-in-plane-crash.jpg)
