અમદાવાદ પ્લેન ક્રેશ
Ahmedabad Plane crash news in Gujarati: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયા કંપનીનું બોઇંગ 787 ડ્રિમલાઇનર એરક્રાફ્ટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટ નજીકની મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગ વિસ્તાર પર તૂટી પડ્યું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 169 ભારતીય, 53 બ્રિટિશર, 7 પોર્ટુગિશ અને એક કેનેડિયન મળી 242 મુસાફરો સવાર હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલી 6 મહત્વપૂર્ણ વાતો, જેને જાણવી જરૂરી છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Air-India-Plane-Crash-in-Ahmedabad-.jpg)
