બ્લડ સુગર માત્ર 1 મિનિટમાં ઘટાડી શકાય? કેવી રીતે?
December 11, 2025 04:00 IST
Diabetes - Symptoms causes and treatment in Gujarati: ડાયાબિટીસ એ એક ક્રોનિક રોગ છે. સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા શરીર અસરકારક રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી ત્યારે આ રોગ થાય છે. ડાયાબિટીસ ના લક્ષણો, ડાયાબિટીસ કેટલું હોવું જોઈએ, ડાયાબિટીસ થવાના કારણો, ડાયાબિટીસ ડાયટ કેવું હોવું જોઇએ, ડાયાબિટીસ દર્દીઓ કેવો ખોરાક ખાઇ શકે, ડાયાબિટીસ માં મકાઈ ખવાય, ડાયાબિટીસ નાસ્તો કેવો કરી શકે? સહિત અન્ય મૂંઝવતા સવાલના જવાબ તેમજ ડાયાબિટીસ કંટ્રોલ કરવાના ઉપાય સહિત માહિતી મેળવો !