IND vs SA T20: ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી20 માટે ટીમ ઇન્ડિયા જાહેર, હાર્દિક અંદર પંત બહાર, જુઓ યાદી
December 03, 2025 18:50 IST
Hardik Pandya News in Gujarati: હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટર છે. વડોદરા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું શરુ કરનાર હાર્દિક પંડ્યા આજે ભારતીય ક્રિકેટ ટીમનો સફળ ઓલરાઉન્ડર છે.