કચ્છમાં 2.67 લાખ મેટ્રિક ટન ખનીજની ચોરી થઈ : જીગ્નેશ મેવાણી
March 16, 2023 13:35 IST
Jignesh Mevani : જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય વિશે ફોટા અને તાજા ગુજરાતી સમાચાર. જિજ્ઞેશ મેવાણી યુવા ભારતીય રાજનેતા છે, એડવોકેટ, ક્રાંતિકારી અને પૂર્વ પત્રકાર છે. વડગામ વિધાનસભા બેઠક પરથી તે ધારાસભ્ય ચૂંટાયા છે. હાલમાં તે કોંગ્રેસના સક્રિય યુવા નેતા છે.