દેવેન્દ્ર ફડણવીસ
Devendra Fadnavis News : દેવેન્દ્ર ફડણવીસ ભાજપના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના યુવા મુખ્યમંત્રી છે. નાગપુર નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે પ્રથમ રાજકીય ચૂંટણી લડ્યા અને જીત્યા. ફડણવીસ યુવા વયે નાગપુરના મેયર બન્યા. આરએસએસ સાથે ભાજપમાં એમનું રાજકીય કદ વધતું ગયું. મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવામાં એમનું યોગદાન મહત્વનું છે. રાજ્યમાં ભાજપ સત્તા પર આવતાં તેઓ પ્રથમ મુખ્યમંત્રી (2014-2019) બન્યા.
એક્સપ્રેસ અડ્ડામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - ઘણા જિલ્લાઓમાં લવ જેહાદ એક વાસ્તવિકતા
મહારાષ્ટ્રમાં ત્રણ ભાષા પોલિસીના વિરોધને લઇને ભાજપ કેમ પરેશાન છે, પાર્ટીને કઇ વાતનો છે ડર?
સંજય રાઉતને ફડણવીસે આપ્યો જવાબ, કહ્યું - જ્યારે પિતા જીવિત હોય ત્યારે ઉત્તરાધિકારીની વાત કરતા નથી
દિલ્હીમાં INDIA અને મહારાષ્ટ્રમાં MVA ગઠબંધન વિખેરાયું? શિવસેના યુબીટી બીએમસીની ચૂંટણી એકલા હાથે લડશે
શિંદેને ગૃહ મંત્રાલય નહીં મળે! ભાજપ આ વિભાગ શિવસેના-એનસીપીને આપવા છે તૈયાર
સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - વિભાગોને લઇને બની સહમતી, મંત્રીમંડળમાં મોટો ફેરફાર નહીં થાય
દેવેન્દ્ર ફડણવીસ મેયરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર અને જીવન સિદ્ધિઓ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/devendra-fadnavis.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Hindi-Imposition-Maharashtra.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/PM-Modi-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/uddhav-thackeray.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Maharashtra-Portfolio-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Maharashtra-CM-devendra-Fadnavis.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Maharashtra-Oath-Ceremony-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/maharashtra-cabinat.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/cm-davendra-fadnavis.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/devendra-fadnavis-maharashtra-chief-minister.jpg)
