શરદ પવાર
Sharad Pawar (શરદ પવાર) : શરદ ગોવિંદરાવ પવાર જાણીતા રાજકીય નેતા છે. ભારતના રાજકારણમાં શરદ પવાર એક પાવરફુલ નેતા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી તેમજ એનસીપીના વડા તરીકે પણ સરાહનીય કામગીરી જાણીતી છે. મહારાષ્ટ્રના એક કદાવર સહકારી નેતા તરીકે પણ એમનું ઘણું વર્ચસ્વ રહ્યું છે. રાજકારણમાં સક્રિય નેતા તરીકે તેઓ ઘણા વિવાદમાં પણ આવ્યા છે. રાષ્ટ્રીય નેતાગીરીમાં પણ તેઓ કદાવર નેતા તરીકે જાણીતા છે.
એકનાથ શિંદેની પાર્ટી જેટલી સીટ પણ ના જીતી શક્યું MVA ગઠબંધન, હવે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર શું કરશે?
Maharashtra Elections: મહારાષ્ટ્રને મળશે પ્રથમ મહિલા મુખ્યમંત્રી? શરદ પવારે વ્યક્ત કરી પોતાની ઈચ્છા
NCP શરદ પવાર જૂથે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અજિત પવાર સામે ભત્રીજાને ટિકિટ આપી
મહારાષ્ટ્ર : એમવીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર શરદ પવારે કહ્યું - અમારું ગઠબંધન અમારો સામૂહિક ચહેરો છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Sharad-pawar-Uddhav-Thackeray.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/sharad-pawar.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sharad-pawar-uddhav-Thackeray.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/maharashtra-politicas.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Maharashtra-MLC-Polls.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/ukrainian-foreign-minister-dmytro-kuleba-10.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/sharad-pawar.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/ajit-pawar-sharad-pawar.jpg)
