રણવીર સિંહ

Ranveer Singh Movie News | રણવીર સિંહ ભારતીય અભિનેતા છે. ધાંસુ અભિનયથી તેણે બોલિવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેણે અભિનેત્રી દિપીકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે. બંનેની જોડી ફિલ્મ જગતમાં સફળ જોડી પૈકીની એક છે. રણવીર સિંહ મુવી, અપકમિંગ મુવી, નેટવર્થ, લેટેસ્ટ સમાચાર, ફોટા સહિત રસપ્રદ વિગત અહીં વાંચો.