UP Warriorz WPL 2026 Players List : દિપ્તી શર્મા-શિખા પાંડે પર લુટાવ્યો ખજાનો, આવી છે યૂપી વોરિયર્સની ટીમ
November 28, 2025 23:15 IST
વુમન્સ પ્રીમિયર લીગ ( WPL ) એ ભારતમાં રમાતી વ્યાવસાયિક મહિલા Twenty20 (T20) ક્રિકેટ લીગ છે, જેનું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરવામાં આવે છે. જેની પહેલી સિઝન વર્ષ 2023 માં રમાઇ હતી. આ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ મળી પાંચ ફ્રેન્ચાઇઝી ટીમો છે. WPL એ વિશ્વની સૌથી સફળ ક્રિકેટ લીગમાંની એક છે.