વૈભવ સૂર્યવંશીએ 78 બોલમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ, ત્રણ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યા
October 01, 2025 14:41 IST
વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) યુવા ક્રિકેટર છે. જેણે હજુ ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ નથી કર્યું. પરંતુ આઇપીએલ 2025 સિઝનમાં ધૂમ મચાવી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમતાં તેણે 35 બોલમાં સદી ફટકારી IPL ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરથી નોંધાવ્યું છે.